શિયાળામાં સવારે ઉઠવું છે મુશ્કેલ? તો આ 5 ટિપ્સ તમને કામ આવશે.

Last Modified મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (14:09 IST)
ઠંડીના મૌસમમાં સવારે સવારની ઉંઘ .. ભાઈ.. વાહ. જેમ કે મજા પડી ગઈ.. તેમજ ઠંડીના મૌસમ અને સવારે જલ્દી ઉઠવું ઉફ્ફ, આફતની સવાર પણ શું કરીએ.. જ્યારે શિયાળામાં સવારે ઉઠવું જરૂરી હોય? ન ઉંઘ ખુલે છે ન બ્લેંકેટથી નિકળવામો મન હોય છે. પણ ટેંશન ના લો. આ 5 ઉપાય કરશે તમારી મદદ આ મુશ્કેલ કામમાં 
1. અલાર્મ -હા જાણીએ છે કે અલાર્મ વાગતા જ બંદ કરી નાખે છે અને તમે ફરીથી ઉંઘમાં ખોઈ જાઓ છો. પણ આ વખતે તમને મગજને સમજાવવું પડશે જે અલાર્મ વાગવાનો અર્થ છે કે પથારી મૂકવી છે. 
 
2. મોબાઈલ- તમને જાણીએ અચરજ થશે પણ સવારે જલ્દી ઉંઘ ખુલ્યા પછી પણ ન ઉઠી શકો તો તમારું મોબાઈલ ચેક કરી લો. જી હા મોબાઈલ ઑપરેટ 
 
કરતા સમયે તમે હોશમાં રહો છો અને તમારું મગજ સક્રિય રૂપથી તેમાં સંકળાયેલો હોય છે. વૉટ્સએપ ફેસબુક ચેક કરો. કે પછી કોઈ જરૂરી કામ જે અધૂરો હોય. જુઓ કીએ રીતે ઉંઘ દૂર થઈ જાય છે. 
 
3. પથારી મૂકવી- સવારે ઉંઘ ખુલતા જ અલાર્મ વાગ્તા જ તેજીથી પથારી મૂકો અને મુસ્કુરાવો. આ રીતે તમારા દિવસની શરૂઆત સકારાત્મક થશે અને ફરીથી સૂતાની જગ્યા તમારી દિનચર્યા વધારવાના મન થશે. 
 
4. પાણી પીવોં - તમારા પથારીની પાસે પાણી ભરીને રાખો અને ઉંઘ ખુલતા જ પથારીથી ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ પાણી પીવું. તેનાથી તમારું બધુ આળસ અને ઉંઘ દૂર થશે. 
 
5. અલાર્મ દૂર મૂકો- અલાર્મ લગાડયા પછી ઘડીયાલ કે મોબાઈલને પાસે ક્યારે ન મૂકવું. નહી તો તમે તેને બંદ કરીને ફરીથી ઉંઘી જશો. અલાર્મ દૂર હશે તો તમને તેને બંદ કરવા માટે પથારી ઉઠવું પડશે અને તા તમારી ઉંઘ ઉડાવવા માટે ઘણું છે. 
 


આ પણ વાંચો :