ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 30 માર્ચ 2021 (20:04 IST)

વર્ટિગોની સમસ્યા માટે 5 ઘરેલૂ ઉપાય

ચક્કર  આવવાના , માથું ઘૂમવાના ઘણા કારણ થઈ શકે છે. બ્રેનમાં અક્સીજન અને બ્લ્ડની કમીના કારણે ચક્કર આવી શકે છે. આયુર્વેદિક ડાક્ટર કહે છે કે કામમાં ઈંફેક્શન ,માઈગ્રેન  , આંખોના રોગ , માથામાં ચોટ ,એનીમિયા , લો કે હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગ પણ ચક્કર આવવાના કારણ થઈ શકે છે. અહીં જણાવી  રહ્યા છે ચક્કર આવવાના ફાયદા કરતા 10 ઘરેલૂ ઉપાય 
 
* ઈલાયચી
ઈલાયચી ના 4-5 દાણાને ચાવવાથી ચક્કર આવવાના અને ઉલ્ટી ની પ્રોબ્લેમ દૂર થાય છે. 
 
* કોથમીર અને આમળાના રસ 
 
અડધા કપ કોથમીરના રસમાં 2 ચમચી આમળાના રસ મિક્સ કરી પીવથી વર્ટિગોમાં ફાયદા થાય છે. 
 
* લીંબૂના રસ 
એક ગ્લાસ હૂંફાણા પાણીમાં અડધા લીંબૂ નીચોવીને  વર્ટિગોની પ્રોબ્લેમમાં ફાયદા થાય છે. 
 
* ઠંડુ પાણી 
ચક્કર આવતા કે માથા ઘૂમતા પર 2-3 ગ્લાસ ઠંડા પાણી પીવાથી વધારે ફાયદા થાય છે. 
 
* આદું 
ચક્કર આવતા આદું ની ચા કે આધું ચૂસવાથી ફાયદા થાય છે. ઉલ્ટીથી રાહતમાં પણ ફાયદાકારી છે.