ઘણા લોકોને શિયાળો હોય કે ઉનાળો, તેમને દિવસમાં એક કે બે વાર ચા પીવાની તડપ હોય છે. કેટલાક લોકો પોતાના દિવસની શરૂઆત ચા થી કરે છે, તો કેટલાક લોકો પોતાનો થાક દૂર કરવા માટે ચાનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી સંગ્રહિત ચા પીવી...