આ રીતે કરો નકલી અને અસલી ચોખાની ઓળખ, આ રહ્યા 9 જરૂરી ટીપ્સ

Last Modified રવિવાર, 27 જાન્યુઆરી 2019 (08:39 IST)
અસલી ચોખાને સાથે મળીને બજારમાં વેચાતા નક્લી એટલેકે પ્લાસ્ટીકના ચોખા અસલી ચોખામાં આઈ રીતે મળી જાય છે કે તમે તેના રૂપ, રંગ, આકાર અને અહીં 
 
સુધી કે સ્વાદમાં પણ ફરક નહી કરી શકો. ચીનથી આવતું આ પ્લાસ્ટીક ચોખા જોવામાં એકદમ અસલી ચોખાનીએ જેમ જ જોવાઈ રહ્યા છે. બીજું રાંધ્યા પછી પણ 
તમે પ્લાસ્ટીક ચોખા અને અસલી ચોખામાં ફરક નહી કરી શકતા. 
 
પણ શું તમે જાણો છો કે આ ચોખાને ખાવાથી તમે કેંસર જેવી ખતરનાક રોગના શિકાર થઈ શકો છો. પણ તેનાથી પણ પહેલા તમે શિકાર થઈ શકો છો પેટના 
 
રોગના. એક વાટકી ચોખા, એક પાલિથિન બેગની સમાન હોય છે. વિચારો... 
 
પ્લાઅટીક કે પાલીથીનને ખાદ્યા પછી શું હાલત થશે? આ ન પચે છે ન સડે છે પ્લાસ્ટીક ચોખાને આ બધા દુષ્પરિણામથી બચવા માટે આ ચોખાની ઓળખ કરવું બહુ જરૂરી છે. હવે સવાલ આ આવે છે કે પ્લાસ્ટીક ચોખાની ઓળખ કેવી રીતે કરીએ.. અમે તમને જણાવી રહ્યા છે કે આખેર કેવી રીતે ઓળખશો પ્લાસ્ટીક ચોખાને .
આવી રીતે ઓળખવું 
1. ચમક - જ્યારે તમે ચોખાને ધ્યાનથી જોશો તો તપાસોકે પ્લાસ્ટીક ચોખા અસલી ચોખા કરતા વધારે ચમકીલા નજર આવે છે. 
2. આકાર- જો બે રીતના નકલી ચોખાને એક સાથે મિલાવીને જોસ્જો તો બધા ચોખાના જાડાઈ અને આકાર એક જેવું જોવાશે. 
3. વજન- નકલી ચોખાનું વજન અસલી કરતા હળવું હોય છે. તેથી તોળતા નકલી ચોખાની માત્રા વધારે થશે. 
4. ભૂકો- નકલી ચોખા સાફ સુથરો હશે જ્યારે અસલી ચોખામાં ક્યાં ન કયાં ધાનનો ભૂકો મળી જ જશે. 
5. સુગંધ- ચોખાને રાંધતા સમયે તેને સૂંઘીને જુઓ. પ્લાસ્ટીક ચોખા રાંધતા સમયે પ્લાસ્ટીકની રીતે મહકે છે. 
6. કાચું- પ્લાસ્ટીક ચોખા ખૂબ મોડે સુધી રાંધતા સારી  રીતે નહી ચડતું. જ્યારે અસલી ચોખા સારી રીતે પાકી જાય છે. 
7. ઓસામણ- પ્લાસ્ટીક ચોખાના  ઓસામણ- પર સફેદ રંગની પરત જમી જાય છે. 
 
8. જો આ  ઓસામણને થોડી વાર તડકામાં રખાય તો આ પૂરી રીતે પ્લાસ્ટીકને જેમ બની જાય છે. જેને સળગાવી પણ શકાય. આ એક સરસ તરીકો છે પ્લાસ્ટીક 
 
ચોખાની ઓળખનું. 
9. પલાળતા સમયે ધ્યાન રાખો કે પ્લાસ્ટીક ચોખા પાણીમાં નહી તરતો કારણ આ સૌ ટકા પ્લાસ્ટીક નહી હોય તેમાં બટાકા કે શક્કરિયા પણ હોય છે. જ્યારે અસલી ચોખા પાણીમાં તરે છે. 
 


આ પણ વાંચો :