બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2023 (00:46 IST)

Low Blood Pressure Drink- બલ્ડ પ્રેશર ઓછું કરવા માટે આ ડ્રિંકના સેવન કરો

Low Bp drink -સૌભાગ્યથી ઘણી પ્રાકૃતિક ઉપાય છે જેથી બલ્ડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. ઘણા દશકોથી લોકો બલ્ડપ્રેશરને ઓછું કરવા માટે એક ડ્રિંકના સેવન કરવા આવી રહ્યા છે જે મુખ્ય પદાર્થો દૂધ અને લસણથી મિક્સ કરીને બને છે. બ્લડપ્રેશર ઓછું કરવામાં લસણ ખૂબ લાભદાયક ગણાય છે. કારણકે એમાં અલિસિન નામનો ઘટક હોય છે ,જે બ્લ્ડપ્રેશર પર ચમતકારિક રૂપથી કામ કરે છે અને એમની તપાસ કરતા રહે છે. 
 
- લો બિપીમાં મીઠું અને ખાંડનું પાણી કેવી રીતે લેવું   - How to take salt sugar water
લો બીપીની સમસ્યા હોય તો પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખાંડ મિક્સ કરો અને પછી તેમાં અડધી ચમચી મીઠું ભેળવો. બંનેને સારી રીતે મિક્સ કરો અને પછી તેનું સેવન કરો. આ સ્થિતિમાં આ બંને વસ્તુઓ ઝડપથી કામ કરશે
 
લો બીપી- બીપી લો રોગીને લસણ ખાવું ઓછી કરું નાખવું જોઈએ. ઓછું રક્તચાપમાં લસણ ખાવાથી પરેશાની વધી શકે છે. 
 
 
જાણો કયાં-કયાં કારણોથી થાય છે ઉચ્ચ રક્તચાપ 
જ્યારે લસનને દૂધ સાથે મિક્સ કરાય છે જે કેલ્શિયમ અને એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું હોય છે , તો પરિણમા આશચર્યજનક હોય છે. આ ડ્રિંકને બનાવા માટે જરૂરી સામગ્રી અને એમની માત્રા વિશે 
 
મિલ્ક અને ગાર્લિક 
જરૂરી સામગ્રી
1 ટીસ્પૂન વાટેલું લસણ 
1 કપ દૂધ 
1 ટીસ્પૂન મધ(ઈચ્છામુજબ) 
વિધિ- સૌથે પહેલા લસણની કલીને વાટીને એને 1 કપ હૂંફાણા દૂધમાં મિક્સ કરો. જો તમેન લસનનું સ્વાદ પસંદ નહી હોય તો એમાં થોડું  મધ મિક્સ કરો. અઠવાડિયામાં બે વાર આ ડ્રિંક પીવાથી તમને આરામ મળશે. તમારા બ્લ્ડપ્રેશરને નિયંત્રિત રહેશે અને તમારા શરીરના કામો પણ સુધાર થશે.