રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 21 જુલાઈ 2023 (14:13 IST)

Monsoon Food- વરસાદમાં ચાની સાથે ગરમા ગરમ નાશ્તા શું વાત

Monsoon Food- ચોમાસામાં ચાની ચુસ્કી સાથે ચટાકેદારા નાશ્તો મળી જાયા તો વરસાદના મજાને ચાર ગણુ કરી નાખે છે. તમે બાલક્નીમાં બેસીને ગરમ સ્વાદિષ્ટ ચટાકેદર નાશ્તા સાથે ચા મળી જાય તો બસ મજાએ...
ચોમાસામાં દરેકની મનપસંદ ચાની ખૂબ માંગ રહે છે. ભજીયા વિના વરસાદની મોસમ અધૂરી છે.
મકાઈ અને વરસાદ વચ્ચેનો સંબંધ ઘણો ઊંડો છે, તેથી વરસાદમાં મકાઈ ખાવાનું કોઈ ચૂકતું નથી.
વરસાદમાં બાળકોની મનપસંદ મેગીની માંગ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.
ઘણા લોકોને ઝરમર વરસાદમાં ગરમાગરમ  બ્રેડ ભજીયા ગમે છે.
વરસાદમાં ઠંડકના કારણે લોકો સૂપ પીવાનું પસંદ કરે છે.
ભારતીય નાસ્તામાં સમોસા ખૂબ જ લોકપ્રિય છે અને વરસાદમાં તે વધુ પ્રિય બની જાય છે.
ચોમાસા દરમિયાન કટલેટ, વડા અને મુંગ ભજીયા પણ ખૂબ જ લોકપ્રિય છે.