શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 9 જૂન 2022 (00:19 IST)

Moringa Leaves: હાર્ટ એટેકથી બચવા માટે મોરિંગાના પાનથી મળશે ફાયદો તમે પણ કરો ટ્રાઈ

Moringa Leaves (સરગવાના પાન ના ફાયદા) :  બદલતી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાન-પાનના કારણે વધારેપણુ લોકો ઘણા પ્રકારના ટિપ્સ અજમાવે છે એવુ જ હાર્ટ એટેકથી બચવા માટે હોય છે હકીકતમાં બૉડીમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે તો હાર્ટ એટેકની શકયતા વધારે થઈ જાય છે તો આવો જાણીએ મોરિંગાના પાન હાર્ટ એટેક Heart Attack, ખતરાને કેવી રીતે ઓછુ કરે છે. 
 
હાર્ટ એટેકથી બચવા માટે ફાયદાકારી 
આજકાલ વધારેપણુ લોકો હાર્ટ (Heart) ના રોગ થઈ રહ્યા છે. જેનાથી લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે ત્યારે મોરિંગાના પાનના સેવન લાભકારી રહેશે આ કોલેસ્ટ્રોલ  (cholesterol)ને કંટ્રોલ કરે છે જેનાથી કોઈ હાર્ટ ફિટ રહે છે. 
 
હાઈ બલ્ડ પ્રેશર કંટ્રોલ રાખવામાં પણ મદદ મળે છે. 
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર (high blood pressure) ની ફરિયાદ હોય છે તેના માટે ખૂબ ફાયદકારી હોય છે સરગવાના પાન. આ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને આરોગ્યકારી બનાવે છે. તમને જણાવીએ કે આ તમારી બૉડીને હેલ્દી બનાવવામાં ખૂબ કારગર છે સાથે જ શરીરને રોગ મુક્ત પણ કરે છે. 
 
વજન કંટ્રોલ 
આજકાલ લોકો તેમના વજન વધવાને લઈને ખૂબ પરેશાન હોય છે ત્યારે સરગવાના પાન (Moringa Leaves) નો જ્યુસ ફાયદો કરશે. આ બૉડી વેટને ઓછુ કરવાની સાથે સાથે કંટ્રોલમાં પણ રાખે છે. વજનથી પરેશાન લોકો તેના જ્યુસનો સેવન દરરોજ કરવુ જોઈએ. સાથે જ તેને તમારી ડાઈટમાં પણ એડ કરી લેવુ જોઈએ. તેનાથી ખૂબ ફાયદો મળશે.