સંબંધિત સમાચાર
- Neem For Health and beauty- કડવા લીમડા ગુણોની ખાણ છે. જાણો 10 ફાયદા
- Rainy Season- વરસાદના મૌસમમાં વાળ ખરે છે તો અઠવાડિયામા એક વાર લગાવો આ Hair Pack
- Gujarati Beauty Secrets- ચહેરાને સુંદર અને બેદાગ બનાવવા લીમડાના આ Facepack
- લીમડો ભોજનનો સ્વાદ વધારવા સાથે સ્વાસ્થય સંબંધી ઘણી પરેશાનીઓથી દૂર રહી શકાય છે
- વરસાદના મૌસમમાં બૉડીમાં હોય છે દુખાવો, જાણો સાવધાની અને રાહતના ઉપાય
Neem Health- દરરોજ લીમડાના 4 પાન ખાવાથી બીમારીઓ થઇ જશે છૂમંતર - 5 ગજબના ફાયદા
લીમડાનો ઉપયોગ દવા બનાવવા માટે આયુર્વેદમાં અને દરેક ઘરમાં પણ કરવામાં આવે છે. લીમડાનાં પાન ચાવવાથી તમારું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહી શકે છે.
વજન કંટ્રોલ - શરીર પર ચરબી ચઢી ગઈ હોય તો લીમડાનું સેવન ફાયદાકારક છે. લીમડા ખાવાથી વજન કન્ટ્રોલમાં રહે છે.
બ્લ્ડ શુગર- ત્રણ મહીના સુધી દરરોજ ખાલી પેટ 5 થી 6 લીમડાના પાન ખાવો. લીમડામાં એંટીબોયોતિક અને ફાઈબર શરીરમાં ઈંસુલિનની માત્રા કંટ્રોલ કરી બલ્ડ શુગર લેવન ઓછું કરે છે.
ડાયબિટીજ - દરરોજ 8 લીમડાના પાન ચાવીને ખાવું. ડાયબિટીજથી રાહત મળશે. વજન ઘટશે અને હાર્ટ હેલ્દી રહેશે.
એનીમિયા- દરરોજ ખાલી પેટ 2 લીમડાના પાન સાથે એક ખજૂર ખાવવાથી એનીમિયામાં રાહત આપે છે.
ખોડો- દૂધની સાથે લીમડા મિક્સ કરી લેપ બનાવો પછી રાત્રે વાળમાં લગાવી લો. આ લેપનો ઉપયોગ કરવાથી જલ્દી જ ખોડાથી છુટકારો મળી જશે.
લીમડીના નિયમિત રૂપમાં ઉપયોગ કરાય તો લાંબા સમય સુધી વાળ કાળા જ રહે છે.
ये भी पढ़ें