નિપાહ વાયરસ (NiV) એક એવું ખતરનાક વાયરસ છે જેની શરૂઆતતો કેરળથી થઈ પણ ધીમે-ધીમે તેનો ફેલવાનો અલર્ટ બાકીના રાજ્યોમાં પણ કરી ગયું છે. તેને લક્ષણમાં પહેલા બ્રેનમાં સોજા, પછી તાવ, માથા નો દુખાવો, ચક્કર, માનસિક શંકા, કોમા અને આખરે મૌત શામેલ છે. આ પૂરી રીતે જીવલેણ વાયરસછે. તેથી સાવધાની...