સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ઠંડા અને સુન્ન પડેલા પગને તરત ઠીક કરશે આ 5 ઘરેલૂ ઉપાય

કેટલાક લોકોને પગ ગર્મીના મૌસમમાં પણ ઠંડા અને સુન્ન પડી જાય છે. પગ જ્યારે સુધી બ્લ્ડ સર્કુલેશનના યોગ્ય રીતે નહી પહોંચી શકે તો આ સમસ્યા હોય છે. તે સિવાય વધારે ધુમ્રપાન કરવા અને શરીરમાં પોષક તત્વોની કમીના કારણે પણ પગ ઠંડા પડી જાય છે. ગર્મીમાં પગ ઠંડા પડવું વધારે અસર નહી કરતો પણ 
શિયાળામાં પગના કારણે ખૂબ પરેશાની પડે છે. એવા કેટલાક ઘરેલૂ ઉપાય કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. 
આવો જાણીએ એવા જ કેટલાક સરળ ઉપાયો વિશે 
 
1. ગર્મ તેલથી માલિશ 
જ્યારે પણ પગ એકદમ ઠંડા પડી જાય તો ગર્મ તેલથી પગના તળિયાની મસાજ કરો. તેના માટે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને ગર્મ કરીને તેનાથી 10 મિનિટ સુધી પગની મસાજ કરો અને પછી મોજા પહેરી લો. 

2. સિંધાલૂણ 
શરીરમાં મેગ્નીશિયમની ઉણપના કારણે પણ પગ ઠંડા થઈ જાય છે. તેથી સિંધાલૂણના ઉપયોગથી મેગ્નીશિયમની ઉણપને પૂરો કરી શકાય છે. તેના માટે એક ટબમાં ગર્મ પાણી ભરો અને તેમાં થોડું સિંધાલૂણ નાખો. હવે આ પાણીમાં 15-20 મિનિટ સુધી પગને ડુબાડી રાખો. તેનાથી પગ સુધી બ્લડ સર્કુલેશન અમે ઑકસીજન યોગ્ય રીતે પહોંચશે જેનાથી પગ ગર્મ થઈ જશે. 
 
3. આદું
તેના માટે આદુના એક ટુકડાને 2 કપ પાણીમાં નાખી 10 મિનિટ ઉકાળૉ અને પછી તેને ગાળીને તેમાં મધ મિક્સ કરી પીવો. દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરવાથી પગનો ઠંડક ઓછું થઈ જશે અને બ્લ્ડ સર્કુલેશન પણ યોગ્ય રીતે થશે.