શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 નવેમ્બર 2018 (11:17 IST)

બીઈલ એંજિનિયરના 15 પદ પર કરશે ભરતી, પગાર 140000 રૂપિયા

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ) એંજિનિયરના પદ પર ભરતી કરવા જઈ રહ્યા છે. આ ભરતી ડેપ્યુટી એંજિનિયરના કુલ 15 પદ પર થશે. આ માટે આવેદન કરવાની અતિમ તિથિ 5 ડિસેમ્બર છે. અરજી કરવા માટેની આયુ 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. 
 
ઓનલાઈન આવેદન જમા કરવાની તારીખ 21 નવેમ્બર 2018થી શરૂ થઈ ગઈ છે. 
 
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તિથિ 5 ડિસેમ્બર 2018 છે.
 
આ રીતે કરો અરજી 
 
ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ http://bel-india.in  ફોર્મ 21.11.2018 થી  05.12.2018 ના માધ્યમથી ઓનલાઈન આવેદન કરી શકે છે. 
 
પગાર 
 
40000-140000/-
 
 
પસંદગી પ્રક્રિયા 

લેખિત પરીક્ષા પછી ઈંટરવ્યુ દ્વારા પસંદગી કરાશે.