મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 20 એપ્રિલ 2021 (14:11 IST)

શું તમે સેનિટાઈજર ઉપયોગ કરવાની સાચી રીત જાણો છો...

કોરોનાની આ તીવ્ર લહેરની ચપેટમાં આવવાથી બચવા માટે તમે બાકી વસ્તુઓથી સાથે સેનિટાઈજરના ઉપયોગ તો જરૂર કરી રહ્યા હશો પણ સેનિટાઈજરના માત્ર ઉપયોગ કરવું જ ઘણું નથી. જરૂરી છે તેનો સાચી 
રીતે ઉપયોગ કરવું. કારણકે સેનિટાઈજરના સાચી રીતે ઉપયોગ કરતા પર તમે પોતે જ તમારા લક્ષ્યમાં સફળ થઈ શકશો. આવો જાણીએ છે કે સેનિટાઈજરના સાચી રીતે ઉપયોગ કઈ રીતે કરવું જોઈએ. 
 
અલ્કોહલવાળો સેનિટાઈજર જ ઉપયોગ કરવું યોગ્ય રીત
 
આ રીતે ઉપયોગ કરવું 
સેનિટાઈજરની આઠ-દસ ટીંપા હથેળી પર લો અને તેને બન્ને હાથની હથેળી પર ફેલાવીને હાથને આગળ- પાછળ આંગળીઓ વચ્ચે અને નખ પર લગાવીને મસલવું. સેનિટાઈજરને યોગ્ય રીત બન્ને હાથમાં લગાવવા. તે માટે હથેળીને આપસમાં રગડવું અને બન્ને હાથની આંગળીઓને આપસમાં જોડીને પણ મસલવું. નખ અને અંગૂઠાને પણ આપસમાં રગડવુ ન ભૂલવું. 
 
સેનિટાઈજર લગાવતા સમયે ધ્યાન રાખવું પડશે. તેને 
2-3 સેકંડ સુધી નહી પણ ઓછામાં ઓછા 10-12 સેકંડ સુધી તમારા હાથને સારી રીતે મસલવું જ્યારે સુધી આ સૂકી ન જાય. 
 
ભીના હાથમાં ન લગાવવું સેનિટાઈજર 
આ વાતને પણ ધ્યાન રાખવું પડશે કે સેનિટાઈજર લગાવતા સમયે તમારા હાથ સૂકા હોય. ભીના હાથ પર સેનિટાઈજર ન લગાવવું. સાથે જ હાથમાં માટી, પેંટ કે કોઈ તરળ પદાર્થ ન લાગ્યુ હોય આ પણ ધ્યાન 
 
રાખવું પડશે. કારણ કે આવું થતા પર સેનિટાઈજર યોગ્ય રીતે કામ નહી કરશે. 
 
એક વાર લગાવવાથી નહી બનતું કામ
જો તમને એક વાર સેનિટાઈજર ઉપયોગ કરી લીધુ તો આ સમજવું કે ઘણા સમય માટે તમારા હાથ વાયરસ મુક્ત થઈ ગયા. સેનિટાઈજર લગાવવાથી થોડા જ સમય સુધી પ્રભાવી રહે છે. જો તમે સેનેટાઈજર 
 
લગાવ્યાના 20 સેકંડ પછી કોઈ વસ્તુ છૂ લો છો તો સેનિટાઈજર ઉપયોગ ફરીથી કરવું પડશે.