ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (17:29 IST)

હઠીલી શરદી થઈ છે? તો આ 6 ઘરેલૂ ઉપાય તરત અજમાવો

શું તમે ખૂબ શરદી થઈ છે, જે જવાનો નામ નહી લઈ રહ્યુ છે તો? તો અમારા જણાવેલ ઉપાય તરત અજમાવો. તમને શરદીની સમસ્યાથી તરત જ રાહત મળવામાં મદદ મળશે. 
 
1. શરદી થતા પર કાલી મરી, ગોળ અને દહીં મિક્સ કરી ખાવો. તેનાથી બંદ નાક ખુલે છે. 
2. દરરોજ રાત્રે ઉકાળી-ઉકાળીને અડધું હૂંફાણા પાણી પીવાથી જલ્દી ફાયદો થશે. 
3. સૂંઠ, પિપ્પલી, વેળનો પલ્પ અને મુનક્કાનો એક ચોથાઈ થયા સુધી પાણીમાં ઉકાળો. તેને ગાળીને આટલું જ સરસવનો તેલ નાખી પછી ઉકાળો. જ્યારે પાણી હવામાં ઉડી જાય ત્યારે તેન ઠંડુ કરી લો. પછી આ મિશ્રણની એક ટીંપા નાખો. આવું કરવાથી શરદીથી સતત ચાલતી છીંક બંદ થશે. 
4. દૂધમાં જાયફળ, આદું અને કેસર નાખી ખૂબ ઉકાળો. જ્યારે અડધું થઈ જાય તો હૂંફાણુ કરીને પીવો. શરદીમાં તરત આરામ મળશે. 
5. સાત-આઠ કાળી મરીને ઘીમાં તડકાવી લો અને તરત ખાઈ જાઓ ઉપરથી ગરમ દૂધ કે પાણી પી લો. શરદીથી લડવાની શક્તિ વધશે અને કફ ખુલશે. 
6. પાનના રસમાં લવિંગ કે આદુંનો રસ મિક્સ કરો પછી તેને મધની સાથે પીવો શરદી દૂર થશે.  
7. અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જાય છે.