શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (00:07 IST)

Suji- ઓવરડાઈટિંગથી બચાવે છે સોજી , જાણો 5 ફાયદા

Suji health benefits
સોજી ખાવાના 5 ફાયદા, શું તમે જાણો છો?
સોજીનો હલવો તો તમને ખાયું જ હશે, સોજીથી ઘણા બીજા સ્વાદિષ્ટ રેસીપી પણ બનાવી શકાય છે. જે સ્વાદની સાથે આરોગ્યના ફાયદા પણ આપે છે. તમે પણ જાણો સોજી ખાવાના આ 5 ફાયદા 
1. સોજીનો ગ્લાઈસેમિક ઈંડેક્સ બહુ ઓછું હોય છે. જે શરીરમાં શર્કરાની માત્રા નહી વધારે અને ડાઈબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી હોય છે. 
 
2. તેમાં વસા નહી હોય, જેનાથી તમારું વજન વધારવાનું સવાલ જ નહી આવે, તે સિવાય આ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
3. આ એક હળવું આહાર છે, જે શરીરની ઉર્જાનો નહી  ચોરાવે છેપણ તેને ખાધા પછી તમે ભારે નહી પણ હળવું જ લાગે છે. rawa tost
 
4. આ હળવું હોવાના કારણે સરળતાથી પચી જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ પૈદા નહી કરે છે. પેટ પણ સરળતાથી સાફ હોય છે. 
 
5. તેમાં ફાઈબરની સાથે વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ સિવાય બીજા પોષક તત્વ પણ હોય છે. જે આરોગ્યથી સંકળાયેલા ઘણા ફાયદા આપે છે. 
 
હેલ્દી બ્રેકફાસ્ટ માટે સોજીના પ્રયોહ હલવા , ઈડલી ક એ ઉપમાના રીતે કરાય છે . ભોજનમાં હળવી અને સુપાચય સોજી ઘંઉથી બની હોય છે. ઘણી જગ્યા પર એને રવાના નામથી ઓળખાય છે. જાણો એના ફાયદા 
 
ઉર્જાના સ્ત્રોત - સવારે આથી બનેલ નાશ્તો કરવાથી આખા દિવસ શરીરમાં ઉર્જા બની રહે છે. નાશ્તામાં એની સાથે જો શાકના પણ પ્રયોગ કરાય તો આ વધારે પૌષ્ટિક થઈ જાય છે.