બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (15:56 IST)

Papaya Facts- શું ખાદ્યા પછી પપૈયુ ખાઈ શકીએ છે? જાણો હેલ્થથી સંકળાયેલી જરૂરી જાણકારી

Papaya Facts- પપૈયું એક એવુ ફળ છે જેના સેવનથી પેટ સંબંધિત બધા પ્રકારની પ્રોબ્લેમમાં કારગર ગણાય છે. પણ કેટલાક લોકોને તેનાથી દૂરી જ બનાવવી જોઈએ. ઉદાહરણ માટે ગર્ભવતી મહિલાઓને તેનાથી દૂર રહેવુ જોઈએ. તેમજ નાર્મલ લોકો આ ફળને ખાવાને લઈને જુદા-જુદા વિચાર રાખે છે કેટલાક લોકોને મનમાં હોય છે કે 
 
શું ખાધા પછી પપૈયું ખાઈ શકાય છે તો આવો જાણીએ કેટલાક એવા જ સવાલોના જવાબ શું ખાધા પછી પપૈયું ખાઈ શકાય છે 
જણાવીએ કે પપૈયું તમારા હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. પપૈયામાં એંજાઈમ હોય છે જે પ્રોટીનના તૂટવા માટે ખૂબ જરૂરી હોય છે પપૈયુ ભોજનના એક કલાક પહેલા કે એક 
 
કલાક પછી ખઈ શકીએ છે તેને સવારે ખાલી પેટ પણ ખાઈ શકીએ છે. 
 
પપૈયુ ખાવાથી મળે છે આ ફાયદા 
- પેટમાં થતો ગેસ ઓછો થશે
- અપચોમાં પણ મદદ કરશે
- પાચનતંત્ર મજબૂત રહેશે
- રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
-કબજિયાતમાં ફાયદાકારક છે
- પીરિયડ્સનો દુખાવો ઓછો થશે
- પેટ સાફ રહેશે