શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 9 મે 2022 (17:20 IST)

Mango Health - કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ

કેરી ફળોના રાજા સાથે લોકોના દિલો પર પણ રાજ કરે છે. ભારતમાં એવુ કદાચ કોઈ હશે જેને પાકેલી કેરી પસંદ ન હોય. કેરીના મૌસમ આવતા જ લોકોના મન મેંગો શેક, મેંગો સ્મૂદી અને મેંગો આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવાનો કરે છે. કેરી ન્યુટ્રીએશનથી ભરપૂર હોય છે પણ તેને ખાતા સમયે કેટલીક વાતોંની કાળજી રાખવી જરૂરી છે. આમની સાથે કે તેને ખાધા પછી કઈક વસ્તુ અમારા શરીર માટે સારું નથી ગણાતા. અહીં અમે તમને જણાવીશ એવા જ કૉમ્બીનેશન વિશે...
 
પાણી ન પીવું જોઈએ:
કેરી ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. હકીકતમાં કેરી ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટમાં દુખાવો, ગેસ અને એસિડની થઇ શકે છે. 
 
કોલ્ડ ડ્રિંક ન પીવી જોઈએ:
કેરી ખાધા પછી કોલ્ડ ડ્રિંક્સ પીવું પણ હાનિકારક સાબિત થઈ શકે છે.
 
દૂધ અને કેરી 
કેરીને લોકો ઘણા પ્રકારથી ખાવુ પસંદ કરે છે. કેટલાક લોકો તેનો બાફલો બનાવીને પીવે છે. કેટલાક ચટણી બનાવેને, તેના અથાણુ બનાવાય છે. તેમજ પાકેલી કેરીથી ઘણી બધી વાનગીઓ બને છે. સૌથી પહેલા વાત કરીએ મેંગોશેકની મેંગોશેક બનાવવા માટે તેમાં દૂધ અને કેટલાક લોકો આઈસક્રીમ પણ નાખીએ છે. આયુર્વેદ મુજબ પાકેલી કેરી અને દૂધને સાથે મિક્સ કરવાથી જઠરાગ્નિ પ્રભાવિત હોય છે. જેનાથી શરીરના દોષ (વાતપિત્ત અને કફ)  નો સંતુલન બગડી જાય છે. જઠરાગ્નિ પ્રભાવિત થવાથી ભોજન સારી રીતે પચતુ નથી અને પેટ ફૂલવા, ગૈસ બનવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદમાં દૂધની સાથે ખાટા ફળ લેવાની મનાહી હોય છે. 
 
દહી અને કેરી 
કેરીની સાથે દહીં ખાવાની પણ ના હોય છે. એવુ માનવુ છે કે દહીંની તાસીર ઠંડી હોય છે અને કેરી ગરમ. ઠંડુ, ગરમ એક સાથે ખાવાથી બૉડીમાં ટૉક્સિન બને છે અને સ્કિનથી સંકળાયેલી સમસ્યાઓ થઈ શકે છે. 
 
કારેલા અને કેરી 
જો તમે પાકેલી કેરી ખાધુ છે તેના તરત બાદ કે સાથે કારેલા ન ખાવું. કેરી અને કારેલાનો કામ્બિનેશન સારું નહી ગણાય છે. તેનાથી ઉલ્ટી, ગભરાહટ કે શ્વાસમાં પરેશાની થવાની વાત કહેવાય છે. પણ ફૂડ એક્સપ્ર્ટસ આ લૉજિક નહી માનતા. પણ જો તમને ડાઈજેસ્ટીવ સિસ્ટમ સેંસિટિવ છે તો તેને અવાઈડ કરવુ જ સારું છે. 
 
તીખું મરચુ અને મસાલા વાળી વસ્તુઓ:
રસોઈમાં મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે કેરી ખાધી હોય અને તમે તરત જ મસાલેદાર ચીજો કે મરચું ખાશો, તો તમને પેટ અને ત્વચાના રોગો થઈ શકે છે. તેથી, જો તમે વધુ કેરી ખાતા હો તો ઉપરની ચીજોનું સેવન ન કરો.