Try this - શિયાળામાં ફિટ રહેવા માંગો છો તો જાણો શુ ખાશો
Last Updated:
ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (18:41 IST)
ગાજરમાં છે વિટામિનની ભરમાર - આ શાકભાજીમાં કૈરોટેનની માત્રા બીજા ફળ અને શાકભાજીથી વધુ હોય છે. સાથે જ તેમા અનેક પ્રકારના વિટામિન પણ રહેલા હોય છે. જેવા વિટામિન બી, સી, ડી, ઈ અને કે. મૂળાની જેમ આને સલાડમાં પણ લઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે.