1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (18:02 IST)

અનેક બીમારીઓની એક દવા છે હળદર

હળદર એક મહત્વપૂર્ણ ઔષધિ છે. તેનો ઉપયોગ રસોડાથી લઈને માંગલિક કાર્યોમાં કરવામાં આવે છે. ઘરેલુ ઉપચારના રૂપામં પણ તેના અનેક પ્રકારના ઉપયોગ કરવામાં આવે છે.  આવો જાણીએ હળદરના ઘરેલુ ઉપચાર