શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 28 ઑગસ્ટ 2019 (09:43 IST)

ઘરની બનેલી ખિચડીમાં હોય છે આ 7 સ્વાસ્થય લાભ

ખિચડીને કોણ નહી જાણતું આ તો ભારતના દરેક ઘરમાં બને છે અને ખૂબ પસંદ અપણ કરાય છે. જે દિવસે હળવું ભોજન ખાવાના મન હોય એ દિવસે ખિચડી જ બનાવું સારું લાગે છે. એને દાળ અને ભાતને એક સાથ બાફીને બનાવાય છે. પછી એને  ઘી અહાર પાપડ અને દહીં સાથે ખાય છે. 
માં ના હાથોથી બનેલી ખિચડી ન માત્ર સ્વાદિષ્ટ હોય છે , પણ એટલી જ પૌષ્ટિક પણ હોય છે. જો મગ દાળની ખિચડી ખાઈએ તો , એમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટેન સિવાય સારી માત્રામાં ફાઈબર , વિટામિન સી , કેલ્શિયમ , મેગ્નીશિયમ , ફાસ્ફોરસ અને પોટેશિયમ વગેરે પોષણ મળશે. 
 
તો તમે જો બીજી વાર ખિચડી ખાશો તો આ પોષક તત્વોથી અજાણ ન રહેશો. આવો અમે જાણીએ ખિચડી ખાવાથી અમને શું-શું પોષણ મળે છે. અને એ અમારા પેટ માટે કેવી રીતે લાભદાયક છે. 

એક આહારમાં મળે છે બધા પોષણ 
ખિચડીમાં તમને એક સાથે કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીન સિવાય બધા અમીનો એસિડ મળી જશે. તાજી ખિચડીને ઘી સાથે ખાવાથી એમાં માઈક્રો-ન્યૂટ્રિયંટસ પ્રોટીન અને ફેટ મળશે. એમાં શાકભાજી મિક્સ કરી તમે એને વધારે હેલ્દી બનાવી શકો છો. 

 
ગ્લૂટન એલર્જી વાળા પણ એને ખાઈ શકે છે
એ લોકો જેને ગ્લૂટોન એનર્જી એટલે કે ઘઉં , સરસો અને જવ ખાવાથી એલર્જી થઈ જાય છે , એ લોકો પણ એને વગર બીકે ખાઈ શકે છે. 
શરીરના દોષને સંતુલન કરે 
ખિચડી એક એવી ડિશ છે જેને દિવસ ભરમાં ક્યારે પણ ખાઈ શકીએ છે. આ શરીરથી detoxify કરી એ ત્રણે દોષ - વાત , પિત્ત અને કફને સંતુલિત કરે છે. 

આરામથી પચી જાય છે
જે લોકોનો હાજનો ખરાબ રહે છે એને દહીં સાથે ખિચડી ખાવી જોઈએ કારણકે આથી પેટને ફાયદો થાય છે. આ નાના બાળકો અને વૃદ્ધ લ્કો માટે ખૂબજ પૌષ્ટિક ભોજન છે. 
પિત્ત વધતા ખાવો ખિચડી 
જ્યારે પિત્ત વધી જાય તો ખિચડીને દહીં સાથે ખાવું જોઈએ. જો પાચન તંત્ર નબળું છે તો ખિચડીમાં થોડું લીબૂં નાખી ખાવું જોઈએ. 

નાના બાળકો માટે લાભકારી ખિચડી 
10-11 મહીનાના બાળકોને મેટાબોલ્જિમ ખૂબ નબળું હોય છે અને એનું પેટ ભોજનને યોગ્ય રીતે હજમ નહી કરી શકતું. આથી એને ગીલી ખિચડી એના માટે સારી રહે છે. 
પ્રેગ્નેંસીમાં ખિચડી ખાવો. 
નવી માતાના પેટમાં હમેશા ખરાબી થઈ જાય છેી સમયે હળવું ભોજન કરવું જોઈઈ. સૌથી ઉત્તમ ઉપાય ખિચડી છે.