મકર સંક્રાતિમાં જરૂર ખાઓ ખિચડી, ખિચડીમાં હોય છે આ 7 સ્વાસ્થય લાભ,

Last Updated: સોમવાર, 6 જાન્યુઆરી 2020 (18:07 IST)
ખિચડીને કોણ નહી જાણતું આ તો ભારતના દરેક ઘરમાં બને છે અને ખૂબ પસંદ અપણ કરાય છે. જે દિવસે હળવું ભોજન ખાવાના મન હોય એ દિવસે ખિચડી જ બનાવું સારું લાગે છે. એને દાળ અને ભાતને એક સાથ બાફીને બનાવાય છે. પછી એને  ઘી અહાર પાપડ અને દહીં સાથે ખાય છે. 
માં ના હાથોથી બનેલી ખિચડી ન માત્ર સ્વાદિષ્ટ હોય છે , પણ એટલી જ પૌષ્ટિક પણ હોય છે. જો મગ દાળની ખિચડી ખાઈએ તો , એમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટેન સિવાય સારી માત્રામાં ફાઈબર , વિટામિન સી , કેલ્શિયમ , મેગ્નીશિયમ , ફાસ્ફોરસ અને પોટેશિયમ વગેરે પોષણ મળશે. 
 
તો તમે જો બીજી વાર ખિચડી ખાશો તો આ પોષક તત્વોથી અજાણ ન રહેશો. આવો અમે જાણીએ ખિચડી ખાવાથી અમને શું-શું પોષણ મળે છે. અને એ અમારા પેટ માટે કેવી રીતે લાભદાયક છે. 
 


આ પણ વાંચો :