1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. Uric Acid is increased then do this home remedy

Uric Acid વધી ગયુ છે તો કરો આ ઘરેલુ ઉપાય

uric acid
 
- રોજ સવારે 3 અખરોટ ખાવ, યૂરિક એસિડ ઓછુ થવા માંડશે 
-  baking soda થી યૂરિક એસિડ ઓછુ થાય છે. 
- અજમાનુ સેવન રોજ કરો. તેનાથી પણ યૂરિક એસિડની માત્રા ઓછી થશે 
 - સલાદમાં રોજ અડધુ અથવા એક લીંબુ ખાવ, વિટામિન સી યૂરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે. 
 - રોજ સફરજન ખાવ. સફરજનમાં રહેલુ મૈલિક એસિડ યૂરિક એસિડને ન્યૂટ્રિલાઈજ કરી દે છે. 
 - રોજ ભોજન પછી 1 ચમચી અળસીના બીજ ચાવો. યૂરિક એસિડની માત્રા ઓછી થશે. 
 - હાઈ ફાઈબર ફુડ જેવા ઓટમીલ, દલિયા, બીંસ, બ્રાઉન રાઈસથી યૂરિક એસિડનુ લેવલ ઓછુ થશે. 
 - ખૂબ પાણી પીવો. ઓછામાં ઓછુ 2-3 લીટર પાણી રોજ પીવો.  
આગળનો લેખ
Black Pepper And Almonds Benefits: કાળી મરી અને બદામ એક સાથે ખાવાથી બ્લ્ડ પ્રેશર રહે છે કંટ્રોલ આ છે મોટા ફાયદા