સંબંધિત સમાચાર
- લીંબૂના છાલટાથી મિનિટોમાં દૂર કરો સાંધાનો દુખાવો જાણો કેવી રીતે
- રાતોરાત ગાયબ થઈ જશે ઘૂંટણનો દુખાવો, બસ અપનાવો આ ઘરેલુ ઉપાયો
- સાંધાના દુ:ખાવાને ઘટાડી દેશે આ તેલ, આજે જ અપનાવી લો આ ઘરેલુ ઉપાય
- એકમાં છે Magnesium અને બીજામાં Calcium, નબળા થઈ રહેલા હાડકા માટે બેસ્ટ છે આ કોમ્બીનેશન
- Eye Flu in India - 5 રીતે ફેલાય રહ્યો છે કંજક્ટિવાઈટિસ, જાણો લક્ષણ અને બચવાના ઉપાય
Knee Pain Remedies - ઘૂંટણના દુ:ખાવાને દૂર કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, થોડાક જ મહિનામાં મળશે આરામ
Knee Pain Remedies
Knee Pain Remedies : ઘૂંટણના દુખાવાને ઓછુ કરવા માટે અનેક પ્રકારના આયુર્વેદિક ઉપચારની મદદ લઈ શકો છે. આ આર્યુવેદિક ઉપાયોથી ઘૂંટણનો દુ:ખાવો ઓછો થવાની સાથે જ આ ઘૂંટણમાં થનારા સોજા, ઘૂંટણ લાલ થઈ જવા વગેરે માટે પણ અસરદાર છે. આવો જાણીએ ઘૂંટણના દુ:ખાવામાં રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાયો વિશે..
-ઘૂંટણના દુ:ખાવાને ઓછુ કરવા માટે અશ્વગંધાનુ સેવન કરો. તેનાથી સોજો અને દુખાવો ઓછો થશે.
- આદુના અર્કન ઘૂંટણ પર લગાવવાથે દુ:ખાવાથી આરામ મળે છે. સાથે જ આ સોજા ઉતારવામાં પણ અસરદાર છે.
guggul
- ગુગળના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો કરી શકાય છે. જો કે તેનુ સેવન એક્સપર્ટની સલાહ પર જ કરો.
kalonji
- ઘૂંટણ પર કલોંજીનુ તેલ લગાવવાથી ઘૂંટણમાં થનારી પરેશાની ઓછી કરી શકાય છે.
trifala
- ત્રિફળાનામાં રહેલા ગુણ ઘૂંટણના દુખાવાને ઓછુ કરે છે. સાથે જ આ અર્થરાઈટિસની પરેશાનીને પણ ઘટાડવામાં લાભકારી છે.
- શતાવરીના સેવનથી ઘૂંટણમાં દુખાવો ઓછો થઈ શકે છે.
- હળદરનો લેપ ઘૂંટણ પર લગાવવાથી દુ:ખાવો ઓછો થશે.