ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 22 જાન્યુઆરી 2020 (11:08 IST)

લોહીના ડાઘ સૂખ્યા પછી કાળા શા માટે થઈ જાય છે

તમે જોયું હશે જ્યારે ક્યારે ક્યાં પણ અમે ઈજા લાગી જાય છે અને થોડું લોહી ધરતી પર પડે છે તો આ લોહીનો લાલરંગનો ડાઘ બની જાય છે અને તે ડાઘ થોડા સમય પછી કાળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે લોહીના ડાઘ શા માટે કાળા થઈ જાય છે જો નહી તો આવો તમને જણાવીએ છે આવું શા માટે 
 
હકીકતમાં અમારા લોહીનો લાલ રંગનો હીમોગ્લોબિન અને ઓક્સીજનના કારણ હોય છે. જેના કારણે આ લાલ રંગ જોવાય છે અને સાથે જ લોહીમાં આયરન અને ઑક્સીજનની પ્રચુર માત્રા હોય છે પણ જેમજ લોહી અમારા શરીરથી જુદો હોય છે તેમાંથી ઓક્સીજનની માત્રા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જો લોહી ડી-ઑક્સીકૃત થઈ જાય છે અને લોહીમાં ઓક્સીજનની ઉણપના કારણે લોહીનો લાલ રંગ ધીમે-ધીમે ઓછું થઈ જાય છે અને લોહી કાળા રંગના જોવાવા લાગે છે.