બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 14 જૂન 2023 (11:33 IST)

World Blood Donour Day- રક્તદાન કરવાના 5 ફાયદા

આજના સમયમાં રક્ત દાન ઘણા કારણોસર જરૂરી બની ગયું છે. આવું કરવાથી તમે અન્ય લોકોને મદદ કરો છો અને તમને પણ ઘણા લાભો હોય છે. 
 
સમય આવે ત્યારે તમે બ્લ્ડની જરૂર હોય ત્યારે તે તમારી જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. ઘણા લોકો માને છે કે લોહીના દાન પછી શરીરમાં નબળાઈ આવે છે, પરંતુ એવું નથી. રક્ત દાનના 21 દિવસ પછી પુનઃ બ્લ્ડ ફરીથી બની જાય છે.
 
જો કોઈ રક્તદાન કરવા માંગે છે તો રક્તદાન કરવો જોઈએ કારણ કે આથી વધારે બીજો કોઈ દાન નહી હોય્ તમે કોઈને રક્તદાન કરો છો તો એની જાનતો બચે છે સાથે જ આ તમારા મહાદાન પણ થાય છે અને આ દાનથી તમારી સેહત પર પણ સારા અસર પણ થાય છે વિશેષજ્ઞોના માનવું છે કે રક્તદાન કરતા રહેવાથી ઘણા લાભ થાય છે . 
 
* હાર્ટ  અટૈક અને કેસરના ખતરા ઓછા થઈ જાય છે. 
* એના મુજબ એક પિંટ એટલે કે એક મોટા ગ્લાસ સમાન રક્તદાન કરવાથી 650 કેલોરી બર્ન થાય છે. 
* માણસના રક્ત ભાર ઓછા થવાથી લોહીની ઘટ્ટ કરતા આયરન ઓછા થાય છે જેથી હાર્ટ અટૈકના ખતરો દૂર થાય છે. 
આટલું જ નહી માણસના રક્ત ભાર ઓછા થવાથી લોહીની ઘટ્ટ કરતા આયરનની માત્રા ઓછી થાય છે કારણ કે જો આયરનની માત્રા વધારે થશે તો આર્ટેરીજ પર દબાવ પડશે જેથી દિલના દોરાના ખતરા બની શકે છે. ફિંનલેંડમાં એક રિસર્ચ મુજબ 2,682 લોકોએ ભાગ લીધું. જેમાં મળ્યું  કે 43થી 60 વર્ષના લોકો જે છ મહીનાના અંતરાલ પર રજ્તદાન કર્યા હતા , તેણે હાર્ટ અટૈકના ખતરા ઓછા નિકળ્યા. આશરે 80 ટકા ખતરા ઓછા થયા. રક્તદાનએ કેંસર સામે મોટો હથિયાર છે. આ સિવાય રક્તદાનથી જે નવા સેલ્સ બને છે એ નવા રક્ત ઉત્પાદનથી શરીર ચુસ્ત રહે છે.