રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 1 મે 2017 (16:05 IST)

ખૂબ જ સેક્સી હોવાને કારણે કંબોડિયાની આ એક્ટ્રેસ પર લાગ્યુ બૈન

કંબોડિયાની એક્ટ્રેસ પર એ માટે બેન લગાવવામાં આવ્યુ છે કે તે ખૂબ સેક્સી છે.  આ મહિલાનુ નામ ડેની ક્વૉન છે અને તે 24 વર્ષીય છે. આ અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 
 
કંબોડિયાની કલ્ચર અને ફાઈન આર્ટ્સ મિનિસ્ટ્રી સાથે તેમનુ એક સેશન હતુ. જેમા નિર્ણય કરવામાં આવ્યો કે તેમણે મંત્રાલયની અચાર સંહિતાનુ ઉલ્લંઘન કર્યુ છે. 
 
આ એક્ટ્રેસના ફેસબુક પર લગભગ 3 લાખ ફોલોઅર્સ છે. તેણે એક નિવેદનમાં કહ્યુ કે કંબોડિયામાં અનેક સેક્સી આર્ટિસ્ટ છે. અનેક તો મારાથી પણ વધુ કિસિંગ અને ઈરૉટિક સીન કરે છે. તેમણે કહ્યુ, "હુ મારો અધિકાર જાણુ છે કે મારે કેવા કપડા પહેરવા જોઈએ. પણ અમારુ કલ્ચર, કંબોડિયાના લોકો તેને સ્વીકાર નથી કરી શકતા." 
ડેનઈ પર હવે 1 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. કંબોડિયાના જેંડર એંડ ડેવલોપમેંટ ગ્રુપે મંત્રાલયના આ નિર્ણયની આલોચના કરી છે.