રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (16:04 IST)

બ્રિટિશ મોડલની સ્તનપાન કરવતી તસ્વીર પર મચ્યો હંગામો

બ્રિટિશ મૉડલ તમરા એકલેસ્ટને પોતાની પુત્રીને સ્તનપાન કરાવતી તસ્વીર પોસ્ટ કરી હતી જ્યાર પછી તેમના પર કડવા અને અપ્રિય વલણ અપનાવવાનો આરોપ લાગી રહ્યો છે. 
 
તેમની આ તસ્વીરોથી એકવાર ફરીથી જૂની ચર્ચા તાજી થઈ ગઈ કે શુ સાર્વજનિક રૂપથી મહિલાઓને સ્તનપાન કરાવવુ જોઈએ.  32 વર્ષની એકલેસ્ટને બુધવારે ઈંસ્ટાગ્રામ પર બે વર્ષની સોફિયા સાથે તસ્વીર પોસ્ટ કરી હતી. 
 
તેમણે લોકોને કહ્યુ કે તે બતાવે કે શુ નર્સિગને પ્રાઈવેસીથી બહાર ન જવા દેવુ જોઈએ.  તમારાના કેટલાક પ્રશંસકોએ આ પોસ્ટ માટે તેમની આલોચના કરી. 
 
ત્યારબાદ તેમણે એક વધુ તસ્વીર પોસ્ટ કરી. બીજી તસ્વીર પછી તમારા કી ની જોરદાર નિંદા થઈ. 
 
ખુદની તસ્વીરની વ્યાખ્યા કરતા તમારાએ સ્તનપાનને પ્રેમ અને પાલન પોષણનુ મજબૂત પ્રતીક બતાવ્યુ. 
 
તેમણે કહ્યુ કે આ પ્રતીકને સામાન્યથી શર્મિદગીના રૂપમાં સ્થાપિત કરી દેવામાં આવી. 
 
બ્રિટિશ મૉડલ તમારાની આ તસ્વીરની લોકોએ નિંદા કરી. 


તસ્વીર સાભાર - બીબીસી