ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By

લવલાઈફ- તનાવ દૂર કરવાનો રામબાણ ઈલાજ છે

Love relationship
લવલાઈફ- લવ તનાવ દૂર કરવાનો રામબાણ ઈલાજ
હેલ્દી શારીરિક સંબંધ કોઈ પણ થાક આપતી એકસરસાઈજથી વધારે અસરકારક હોય છે. શારીરિક સંબંધ કરવાથી માણસ માનસિક તનાવ થી ઉપર ઉઠે છે. આથી શારીરિક સંબંધ તનાવ  દૂર કરવાનો રામબાણ ઈલાજ છે. શારીરિક સંબંધથી સૌંદર્યમાં પણ વધારો થાય છે. 
 
એકવાર શારીરિક સંબંધ કરવાથી 500 થી 100 કેલોરી બર્ન થાય છે . 
 
લવ શરીરમાં ઈસ્ટ્રોજન હાર્મોન ઉતપન્ન કરે છે જે હાડકાઓ માટે રોગ નહી થતા. 
 
નિયમિત શારીરિક સંબંધ કરવાથી ઓસ્ટિયોપોરિટસ નામનો રોગ  નહી થાય છે.