મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (19:27 IST)

મહિલાઓના મોઢેથી નીકળતા આ સાઉંડસ પુરૂષ પાર્ટનરને દીવાના બનાવી નાખે છે

Relationship Tips
સ બધ એક એવું સુખ છે જે પુરૂષ અને મહિલાઓ બન્ને જ મેળવે છે. આ સુખની પ્રાપ્તિ માટે એ બન્ને જ એક બીજાને જુદી-જુદી રીતે આકર્ષિત કરે છે. શું તમને ખબર છે મહિલાઓના મોઢેથી નીકળતા સાઉંડસ પુરૂષ પાર્ટનરને દીવાના બનાવી નાખે છે. ઘણીવાર તો મહિલાઓ ખોટા અવાજો કાઢે છે. આવું તેઓ તેમના  પાર્ટનરને 
એક્સાઈટમેંટ કરવા માટે કરે છે. અને આ ખરું છે કે સ બધ કરતી વખતે કરવામાં આવતા અવાજ પુરૂષને પાગલ કરી  નાખે છે. 
 
રિસર્ચમાં એમ પણ જાણવા મળ્યું કે, મહિલાઓ સ બધ દરમિયાન આઉચ...  આહ .. ઓહ જેવા સાઉંડસ ઉત્તેજના વધારે છે. તે આવાજથી એ પણ જાણવા મળે છે કે પાર્ટનરને સ બધમાં આનંદ આવી રહ્યું છે. તે અવાજોથી સાથી પુરુષ સ બધમાં વધુ તેજી લાવે છે. 
 
પાર્ટનર માટે આવા અવાજો કાઢે છે…
શોધ પ્રમાણે મહિલાઓથી પૂછવામાં આવ્યું હતું કે, સ બધ દરમિયાન કાઢવામાં આવતા અવાજનો ઓર્ગેઝમ સાથે કોઈ સંબંધ છે તો જવાબમાં મહિલાઓએ કહ્યું કે, આ પ્રકારના અવાજ સ બધ દરમિયાન ઉફ, આહ.. કે આઉચ જેવા અવાજો કાઢે તો માની લો કે તમે તેને સંતુષ્ટ કરી દીધી છે.આ પ્રકારના અવાજ તેઓ સ બધની પ્રક્રિયામાં વધુ તેજી લાવવા માટે અને જલ્દી સ્ખલન માટે હોય છે. જેથી આ પ્રક્રિયાને વધુ તેજીથી ખત્મ કરી શકાય છે.