શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:44 IST)

કેમ સુંદર યુવતીઓના બોયફ્રેંડ કદરૂપા હોય છે

રસ્તા પર હોય કે મેટ્રો, ક્યાક ને ક્યાક તમને સુંદર યુવતી દેખાય જાય છે પણ જ્યારે નજર એ સુંદર યુવતીની સાથે ઉભા રહેલા કદરૂપા કે સામાન્ય બોયફ્રેંડ પર પડે છે તો તમે હેરાન થઈ જાવ છે અને ખુદને સવાલ કરો છો કે છેવટે આ છોકરીએ આ છોકરામાં એવુ તે શુ જોયુ ? તો ચાલો અમે બતાવીએ છીએ કે સુંદર છોકરીઓના બોયફ્રેંડ કદરૂપા કેમ હોય છે... 
 
1. છોકરીઓને એ છોકરા વધુ અટ્રેક્ટિવ લાગે છે જેમની શાનદાર પર્સનાલિટી હોય. એવામાં મોટાભાગની છોકરીઓ માટે છોકરાનો ચેહરો મેટર નથી કરતો. 
 
2. છોકરીઓનુ માનવુ છે કે સુંદર છોકરાઓના ચેહરામા કશુ નથી.  એ છોકરાઓ સારા લાગે છે જે હસી મજાક કરે. વિશેષજ્ઞોનુ માનવુ છેકે આવી ક્વાલિટી મોટાભાગે ઓછા હેંડ્સમ કે સાધારણ દેખાતા છોકરાઓમાં જોવા મળે છે.  તેથી છોકરીઓ આ ક્વાલિટીને કારણે જ તેમને પસંદ કરે છે. 
 
3. મોટાભાગના છોકરાઓ સુંદર અને અટ્રેક્ટિવ છોકરીઓ પસંદ કરે છે. પણ છોકરીઓની પસંદ આ મામલે ખૂબ જુદી હોય છે. છોકરીઓને ગોરા અને હેંડસમ છોકરા નહી પણ ખૂબ જ રફ છોકરા વધુ ગમતા હોય છે. 
 
4. છોકરીઓ માટે મેચ્યોરિટી ખૂબ જ મહત્વની હોય છે. પછી ભલે એ છોકરાનુ લુક સારુ હોય કે ખરાબ.  છોકરીઓએ એ છોકરાઓને અપનાવી લે છે. 
 
5. તો હવે જ્યારે પણ સુંદર યુવતીઓ સાથે કદરૂપા છોકરાઓ જુઓ તો કંફ્યૂઝ ન થતા. તેનો જવાબ તમને મળી જ ગયો છે કે છોકરીઓ આવુ કેમ કરે છે.