રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: રવિવાર, 3 જુલાઈ 2022 (14:53 IST)

શા માટે મહિલાઓ આ કરવું કંટાળો લાગે છે- જાણો 5 કારણ

શું તમને ક્યારે કોઈ મહિલા જેમ કે પત્ની કે ગર્લફ્રેડથી સંભોગ કરવાની ઈચ્છા જણાવી છે. અને શુ એને એમને ના પાડી દીધા છે અને તમે ઉદાસ થઈને કે ગુસ્સામાં આ કહેતા ચાલ્યા ગયા કે છોકરીઓ તો હમેશા બહાના કાઢે છે પણ અમે તમને જણાવી રહ્યા છે કે કયારે ક્યારે એ બહાના નહી હોય પણ એના પાછળ કોઈ ઠોસ કારણ પણ થઈ શકે છે. 
 
1. મહિલાઓમાં હાર્મોનલ ચેંજેંસ થતા રહે છે. આથી એમના મૂડ સ્વિંગ હોય છે. આથી ઘણી વાર સંભોગ કરવાની ના પાડી દે છે. 
 
2. એની સાથે દર મહીને પીરિયડસની પ્રોબ્લેમ હોય છે અને આથી એમનું અસર એમના મૂડ પર જોવાય છે. 
 
3. ઘણા પુરૂષ ઈચ્છે છે કે એમની ફીમેલ પાર્ટનર વેક્સિંગ કરાવે જેથી એ સારી જોવાય. જ્યારે મહિલાઓને  આ કરવું કંટાળો લાગે છે આથી એ એમના પાર્ટટનરને રોમાંસ પર જ બ્રેક લગાવી દે છે. 
 
4. ઘણા પુરૂષો હાઈજીનના ધ્યાન નહી રાખતા આ કારણે મહિલાઓ સંભોગ નહી કરવા ઈચ્છતી. 
 
5. પાર્ટનરના બિહેવિયર થી પણ એ મનાહી ના કારણ હોય છે. બે મિનિટ પહેલા કોઈ વાત પર પાર્ટનર અપર ઝગડો કરી લે છે અને પછી આશા કરે છે કે ફીમેલ પાર્ટનર એનાથી પ્રેમ કરે.