શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (17:51 IST)

ટોયલેટ ગઈ તો થયો બાળકનો જન્મ, આ વિદ્યાર્થીનીને ખબર જ ન પડી કે તે પ્રેગનેંટ છે

લંડન- બ્રિટેનમાં એક છોકરીનુ માનીએ તો તેને ખબર પણ નહોતી કે તે પ્રેગ્નેંટ છે જ્યારે તે પોતાની બર્થ ડે પાર્ટી પહેલાં ટોઇલેટ ગઈ અને અચાનક તેણે એક બાળકને જન્મ આપી દીધો. 20 વર્ષની છોકરીને  પ્રેગ્નન્સી વિશે કોઈ ખ્યાલ નહોતો, કેમ કે નોર્મલ ગર્ભવતી મહિલાઓની જેમ તેને બેબી બમ્પ નહોતો. છોકરીની સાથે આ અજીબોગરીબ ઘટના તેના જન્મદિવસની રાત્રે થઈ. એક દિવસ પહેલાં તેણે પોતાના દુખાવાથી છુટકારો મેળવવા માટે નાહવાનો ઉપાય બનાવ્યો, પરંતુ તેમ છતાં દુખાવો વધતો જ રહ્યો. તે  લેબરમાં હતી, પરંતુ તેણે આ શક્યતાને નજરઅંદાજ કરી. રાત્રે પાર્ટી પહેલાં અચાનક તેણે ટોઇલેટ જવાની ઈચ્છા થઈ. એ પછી તેણે ટોઇલેટ પર બેસી ધક્કો મારવાનું શરૂ કર્યું.
 
છોકરીનુ  નામ જેસ ડેવિસ છે જે સાઉથેપ્ટન યુનિવર્સિટીમાં ઈતિહાસ અને રાજનીતિની વિદ્યાર્થી છે. તે બ્રિટલમાં રહે છે. જેસને જણાવ્યો કે મને અચાનક પેટમાં દુખાવો થયો અનઅને લાગ્યો કે મને ટૉયલેટ જવો જોઈએ. તેણે કીધુ કે મારા પીરિયડસ હમેશા અનિયમિત રહે છે તો તે મિસ થવાના ધ્યાન નહી રહ્યો અને લાગ્યો કે કદાચ આ દુખાવો તે જ કારણ થઈ રહ્યો છે. ત્યારે અચાનક મા બની જવાનો અનુભવ મારા માટે કોઈ સદમાથી ઓછુ નથી. ટૉયલેટમાં જ્યારે મારા બાળકએ રડવુ શરૂ કર્યો તો મને લાગ્યો કે કદાચ હુ સપનો જોઉ છું.. 
 
જેસ ડેવિસએ જણાવ્યુ  કે બીજા  દિવસે મારો 2 0મો જનમદિવસ હતો મે તેની તૈયારીમાં હતી મે હાઉસ પાર્ટીની તૈયારી કરી લીધી હતી ત્યારે દુખાવો શરૂ થઈ ગયો મે નહાવાનો વિચાર્યો તો ફરીથી દુખાવો વધી ગયો તો લાગ્યો કે ટૉયલેટ જવુ પડશે. જેસએ કહ્યુ કે મે ટૉયલેટ સીટ પર બેસી હતી તો લાગ્યો કે કોઈ વસ્તુ બહાર આવી રહી છે અને તેને મને પુશ કરવુ પડશે. ત્યારબાદ બાળકના રડવાની આવાજ આવી તો મને લાગુઓ કે મે કોઈ સપના જોઈ રહી છુ. પ્રેગ્નેંસીની તો કોઈ વાત જ નથી હતી ન બેબી બંપ નિકળ્યો અને ન કોઈ લક્ષણ જોવાયા.