તાંત્રિક - બેટા તારા પર ચુડેલનો પડછાયો છે.. માણસ - બાબા હું થપ્પડ મારી દઈશ જો મારી પત્ની વિશે કંઈ પણ ઊંઘુ છત્તુ બોલ્યા તો.....