ઉડતા આવડે છે ? ઉડતા આવડે છે ?
એક પોપટ (પક્ષી) અને તેનો માલિક વિમાનમાં સફર કરી રહ્યાં હતા.એરહોસ્ટેસને જોઈ પોપટે સીટી મારી.એરહોસ્ટેસે પાછું વળીને જોઈ સ્માઈલ આપી.… આ જોઈ પોપટના માલિકે પણ સીટી મારી…એરહોસ્ટેસ નારાજ થઈ ગઈ અને તેણે ફરીયાદ કરી દીધી…બન્નેને વિમાનમાંથી બહાર ફેંકી દેવાની જાહેરાત થઈ…દરવાજા પર પોપટે માલિકને કહ્યુંઉડતા આવડે છે?માલિક: નહીંપોપટ: તો પછી સીટી શું કામ મારી??