શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 15 જુલાઈ 2014 (15:05 IST)

ગુજરાતી જોકસ-ડૉકટર એશ્વર્યાની છોકરી થી

ગુજરાતી જોકસ-ડૉકટર એશ્વર્યાની છોકરી થી

ડૉકટર - તુ જાણે  છે તારા દાદા કોણ છે..
 
 છોકરી- બિગબી 
 
ડૉકટર - તારી માં કોણ છે
 
 છોકરી- મિસ વર્લ્ડ 
 
ડૉકટર -અને તારા બાપુ કોણ 
 
 છોકરી- નો આઈડિયા સરજી