મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2015 (15:49 IST)

ગુજરાતી જોકસ - પૈસા બોલે છે

પત્ની(પતિ થી) - મેં સાંભળ્યું છે કે પૈસા બોલે છે 
 
પતિ- હા મેં પણ આવું  સાંભળ્યું છે . 
 
પત્ની- તો ઠીક છે તમે જ્યારે ઘરથી બહાર જાવો તો મને 
 
થોડા પૈસા આપીને જશો 
 
હું એકલી ઘરે બોર થઈ જાઉં છું.