1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોકસ

એક માણસે એક ભારતીય  બાળકની ઉમર પૂછી 
 
તો એણે જવાબ આપ્યો 
 
ઘરમાં 13 વર્ષ 
 
નિશાળમાં  12  વર્ષ 
 
ટ્રેન માં  9  વર્ષ 
 
બસમાં  7  વર્ષ 
 
અને ફેસબુક પર  18  વર્ષ