સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2017 (13:00 IST)

ગુજરાતી જોક્સ - આરતી યાદ છે

ગુજરાતી જોક્સ - આરતી યાદ છે 
 
પૂજા કરતી સમયે 
 
પત્ની એ પતિથી પૂછ્યું ! સાંભળો તમને આરતી યાદ છે ન !! 
 
પતિ- હા .. તે પાતળી,  કાળી આંખો વાળી સુંદર, શર્માજીની દીકરી
 
પછી શું 
 
પતિની પૂજા શરૂ થઈ !!!