શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2017 (14:27 IST)

ગુજરાતી જોક્સ-એક રૂપિયાનો પેટ્રોલ

સંતા- યાર એક રૂપિયાનો પેટ્રોલ નાખી દે... 
 
બંતા- યાર આટલું પેટ્રોલ ભરાવીને તમે ક્યાં જવાનું છે 
 
સંતા- ક્યાં પણ નહી 
 
અમે તો આમજ પૈસા ઉડાવવાની ટેવ છે!!!!