શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (15:43 IST)

ગુજરાતી જોક્સ - કોઈ સમઝદારથી લગ્ન

છોકરી- હે ભગવાન કોઈ સમઝદાર છોકરાથી મારા લગ્ન કરાવી દે 
 
ભગવાન- હાલી જા અહીં થી 
 
છોકરી- કેમ ? 
 
ભગવાન- સમઝદાર છોકરાઓ લગ્ન કદી ન કરશે !