શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 26 મે 2017 (13:15 IST)

ગુજરાતી જોક્સ - નકલ કરે છે.!!

ગુજરાતી જોક્સ -  નકલ કરે છે.!! 
સોનૂ-મોનૂ બન્ને ભાઈ એક 
 
જ કક્ષામાં ભણતા હતા 
 
એક દિવસ ટીચરએ પૂછ્યૂં 
 
તમે બન્ને તમારા પિતાનું નામ જુદા-જુદા કેમ લખો છો 
 
સોનૂ- મેડમ પછી તમે જ કહેશો કે નકલ કરે છે.!!