બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 31 મે 2017 (13:41 IST)

ગુજરાતી જોક્સ - પત્નીના હાથમાં ન આવી શકે

એક માણસ નાઈ પાસે ગયું અને કહ્યું મારા વાળ કાપી નાખો 
અને નાના કરી દો
 કેટલા નાના કરી દું 
 
એટલા નાના કરી દો કે પત્નીના હાથમાં ન આવી શકે