શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 9 મે 2016 (14:59 IST)

ગુજરાતી જોક્સ- પપ્પૂ ઓફિસથી લેટ

પપ્પૂ ઓફિસ માં લેટ આવ્યો 
 
બૉસ- ક્યાં હતા અત્યાર સુધી ? 
 
pappu- ગર્લફ્રેડને કોલેજ મૂક્વા ગયો હતો . 
 
boss- shut-up કાલેથી ઓફિસ ટાઈમ પર આવજે 
 
pappu- ઠીક છે , તારી દીકરીને પોતે જ કોલેજ મૂકજે. 
 
boss બેભાન