શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (12:25 IST)

ગુજરાતી જોક્સ- બાહુબલી- બાજુવાળી

પત્ની- બાહુબલી ફિલ્મ જોઈ આવો સરસ છે 
 
પતિ- વાટસએપ ચલાતા ચલાતા બરામદામાં હાલી ગયો 
 
પત્ની- અંદર આવી જાઓ - બાહુબલી જોવા માટે કીધું હતું 
 
બાજુવાળી નથી