ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 7 માર્ચ 2017 (15:00 IST)

ગુજરાતી જોક્સ- મારવાડી

એક મારવાડી પત્નીએ પતિ થી તમે મારી પણ ફેસબુક આઈડી બનાવી દો ના 
 
પતિ- તુ ચલાઈ લેજે ફેસબુક 
 
પત્ની- તો કી હુયે તને ચલાઈ લેજો ને હું પાછળ બેસી જઈશું.