ગુજરાતી જોક્સ- લુહાર શેમા આવે.. ?
કાલે જ બસમાં અમદાવાદ હઈ રહ્યો હતો. બાજુની સીટ વાળા પટેલ ભાઈ પૂછ્યું
કઈ જ્ઞાતિના છો સાહેબ..
મેં કહ્યુંં લુહાર-
તેમણી આગળ પૂછ્યું - લુહાર શેમા આવે.. ?
મે કયું પૈસા હોય તો ब BMW માં આવે અને ન હોય તો બસમાં આવે,
પણ આંદોલન કરીને અનામત લેવા ના આવે!!!