શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2017 (13:48 IST)

ગુજરાતી જોક્સ- સાથે વહુ

કાલે હું લગ્નમાં એક છોકરીને ઈમ્પ્રેસ કરી જ રહ્યું હતું 
 
ત્યારે 
 
મારા સામે એક કાકા કામ બગાડવા આવ્યા અને કહ્યું 
 
 
દીકરા એકલા આવ્યા છો કે સાથે વહુને પણ લાવ્યા છો@!@@