શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 20 જુલાઈ 2017 (10:31 IST)

ગુજરાતી જોક્સ- 12 પાસ અને ફેલ

12 પાસ વિધાર્થી ને 
 
ડોક્ટર, વકીલ ,સી.એ  અને અધિકારી 
 
થવાની શુભેચ્છા આપું છું.
 
તેમજ 
"નાપાસ" થનાર વિધાર્થી ને 
 
સરપંચ, નગરસેવક, ધારાસભ્ય, સંસદસભ્ય, મુખ્યમંત્રી 
 
થવાની શુભેચ્છા આપું છું