એક દિવસ એક ભિખારી એક મોટા મંદિર પાસે ભીખ માંગતો હતો કે જ્યાં ખુબ ધનવાન લોકો દર્શન કરવા આવતા હતા.
ભિખારીએ કહહું હું ભૂખ્યો છુ મેં બે દિવસથી કાય જ નથી ખાધું મહેરબાની કરી ને મને કાય આપો પણ કોયે તેની સામે પણ ન જોયું બધા પોત પોતાની મોટી મોટી કાર માં બેસી ને જતા રહેતા હતા.
ભિખારી નારાજ થય ગયો ને ચાલવા લાગ્યો થાકી ને એક બિયરબાર પાસે બેસી ગયો તે કાય જ બોલતો ન હતો છતાં ત્યાંથી બાર આવતા લોકો કોય ૧૦૦ તો કોય ૨૦૦ કે ૩૦૦ રૂપિયા આપતા જતા હતા ,ભિખારીએ તે પૈસા હાથમાં લીધાને ને ઉપર ભગવાનની તરફ જોયા ને બોલ્યો, ” અરે ભગવાન તું રહેતા હે કહા ઓર address કહાકા દેતા હે