પતિ પત્ની ઝગડી રહ્યા હતા છોકરો હશે છોકરી થાય છોકરો હશે છોકરી થાય ઉપરથી ભગવાન ગુસ્સામાં બોલ્યા ઝગડા નહી કરો નહી તો એવી આયટમ આપીશ કે તમે ઝગડતા રહેશો અને એ તાલી વગાડશે!!!