ગપ્પુ - આજે તુ આંગણવાડી કેમ ન ગયો પપ્પુ - ગઈકાલે ગયો હતો તો મને તોલી રહ્યા હતા. કોને ખબર આજે વેચી દેશે તો... ...